PM MODI : અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત,આ કારણથી પહોંચ્યા હતા મળવા #PMModi #DroupadiMurmu
PM MODI : અચાનક રાષ્ટ્રપતિ સાથે મુલાકાત , ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા? ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) રવિવારે અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (PM Modi meets the Indian President)ની મુલાકાત લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ખાસ ચર્ચા…
https://vrlivegujarat.com/pm-modi-meet-dropdi-murmu-talks-about-election/
